સાધુવંદના કોમ્યુનિટી 2023

સાધુવંદના કોમ્યુનિટી 2023





સાધુવંદના કોમ્યુનિટી 


સાધુવંદના કોમ્યુનિટી એક વિશાળ પરિવાર છે સાધુવંદના નામનું સાપ્તાહિક સમાચાર પ્રતિ સોમવારે પ્રકાશિત થાય છે જેમાં શ્રી વૈષ્ણવ સાધુ માર્ગી વૈરાગી પરિવાર ની સઘળી માહિતી સભર પુસ્તિકા છે જે ઈ બુક તરીકે પ્રસિદ્ધ થાય છે જે સંપૂર્ણ રીતે ડિજિટલ છે. જેનો વ્યાપ સમગ્ર સાધુ સમાજ માં છે 






















 

2 Comments

  1. સાધુ વંદના ઇ બૂક ના સંપાદક શ્રી શૈલેશભાઈ કાપડી દવારા સમાજ જે માહિતી એસ,કલેકટ કરી ઇ બૂક દવારા સમાજ સુધી પોહચાડવામાં આવે છે સરાહનીય છે.

    ReplyDelete