રામદેવજી મહારાજ પાટોત્સવ

રામદેવજી મહારાજ પાટોત્સવ

 રાવલ ગામે શ્રી રામદેવજી મહારાજ નો ભવ્ય બારપોરા પાટોત્સવ યોજાય ગયો


દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ રાવલ ગામે સ્વર્ગવાસ પરસોતમ સુંદર દાસ દુધરેજીયા ની પુણ્યતિથિ નિમિત્તે શ્રી રામદેવજી મહારાજ નો ભવ્ય બારપોરા પાટોત્સવ તથા

શ્રી રાંદલ માતાજીના લોટા ઉત્સવ ઉજવયી ગયો  ત્યારે સાધુ-સંતોમહંતો  તેમજ ધર્મપ્રિય ભાગતો ની નું ખૂબ બહોળી સંખ્યામાં હાજરી જોવા મળેલી આ તકે સાધુ સંતો ને  અને બહેન દીકરીઓ  ને જ્ઞાતિ રિવાજો મુજબ ખુબ સરસ પહેરામણી કરી બહુમાન કરેલ 

લી સાધુ શ્રી જગદીશ પરસોત્તમ દુધરેજીયા

 

અહેવાલ:શ્રી મયારામજી દુધરેજીયા જામ રાવલ






Post a Comment

Previous Post Next Post