સંતભોજન
ભંડારો સુર્યપ્રતાપગઢ (અનિડા)
સુર્યપ્રતાપગઢ (અનિડા) ખાતે ગત તા:20/11/2023 ના રોજ
સમાધિસ્થ રાજેન્દ્રભાઇ મંચ્છરામજી કાપડી
તેમજ જસવંતીબેન ભરતભાઈ કાપડી ના આત્મકલ્યાણ અર્થે ભંડારો યોજાય ગયો ત્યારે
સંતો મહંતો તેમજ દિવંગત ના પરિવારજનો ની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી આ
દરમિયાન સમાધીપૂજન તેમજ સંતભોજન રાખેલ આ ભંડારો દિવસ દરમિયાન હતો એમ સુખરામબાપુ
કાપડી ની યાદી માં જણાવેલ