Indian Overseas Bank Apprentice Recruitment 2025 – ભરતી માટે ઓનલાઇન અરજી કરો
Indian Overseas Bank Apprentice Recruitment 2025: બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વની જાહેરાત.ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા એપ્રેન્ટિસ એક્ટ, ૧૯૬૧ હેઠળ Apprentices પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવે છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા Apprenticesની 750 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની પ્રક્રિયા 10 ઓગસ્ટ 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2025 છે. આ ભરતી અંતર્ગત પસંદ થયેલ ઉમેદવારને Apprentices પોસ્ટ માટે Metro 15,000/-,Urban 12,000/-,Semi-Urban / Rural 10,000/- સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે.
ઇન્ડિયન ઓવરસીઝ બેંકમા Apprenticesની પોસ્ટ માટે અરજી કરવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ.આ પોસ્ટ માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, મહિલાઓ અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા જાહેરાતનુ ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો. તેમાં શૈક્ષણિક લાયકાત,પસંદગી પ્રક્રિયા, ફી તથા અરજી કરવાની પદ્ધતિ વગેરે બાબતોની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.
MENU
---Advertisement---
Latest Jobs
Indian Overseas Bank Apprentice Recruitment 2025 – 750 જગ્યાઓ માટે અરજી કરો
By Jobkhabritank
Published on: August 11, 2025
Indian Overseas Bank Apprentice Recruitment 2025
---Advertisement---
Indian Overseas Bank Apprentice Recruitment 2025 – ભરતી માટે ઓનલાઇન અરજી કરો
Indian Overseas Bank Apprentice Recruitment 2025: બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વની જાહેરાત.ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા એપ્રેન્ટિસ એક્ટ, ૧૯૬૧ હેઠળ Apprentices પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવે છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા Apprenticesની 750 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની પ્રક્રિયા 10 ઓગસ્ટ 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2025 છે. આ ભરતી અંતર્ગત પસંદ થયેલ ઉમેદવારને Apprentices પોસ્ટ માટે Metro 15,000/-,Urban 12,000/-,Semi-Urban / Rural 10,000/- સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે.
ઇન્ડિયન ઓવરસીઝ બેંકમા Apprenticesની પોસ્ટ માટે અરજી કરવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ.આ પોસ્ટ માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, મહિલાઓ અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા જાહેરાતનુ ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો. તેમાં શૈક્ષણિક લાયકાત,પસંદગી પ્રક્રિયા, ફી તથા અરજી કરવાની પદ્ધતિ વગેરે બાબતોની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.
ભરતી વિશે ટુંક્મા માહિતી: Indian Overseas Bank Apprentice Recruitment 2025
જાહેરાત વિગતો માહિતી
ભરતી કરનાર સંસ્થા ઇન્ડિયન ઓવરસીઝ બેંક
ભરતી વર્ષ 2025
જાહેરાત ક્રમાંક HRDD/APPR/01/2025-26
પોસ્ટનુ નામ Apprentices
કુલ ખાલી જગ્યાઓ 750
અરજી મોડ ઓનલાઈન
ઓનલાઈનઅરજી શરૂ થવાની તારીખ 10 ઓગસ્ટ 2025
ઓનલાઈનઅરજીની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2025
સત્તાવાર વેબસાઈટ https://www.iob.in/Careers
સ્થળ અને ખાલી જગ્યાઓ: Indian Overseas Bank Apprentice Recruitment 2025
રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ કુલ ખાલી જગ્યાઓ
અંદમાન અને નિકોબાર 1
આંધ્રપ્રદેશ 15
અરુણાચલ પ્રદેશ 1
આસામ 4
બિહાર 35
ચંદીગઢ 4
છત્તીસગઢ 10
દમણ અને દીવ 1
દિલ્હી 53
ગુજરાત 16
ગોવા 1
હિમાચલ પ્રદેશ 1
હરિયાણા 16
જમ્મુ અને કાશ્મીર 2
ઝારખંડ 8
કર્ણાટક 6
કેરળ 33
મણિપુર 4
મેઘાલય 2
મહારાષ્ટ્ર 85
મિઝોરમ 2
મધ્ય પ્રદેશ 12
નાગાલેન્ડ 1
ઓડિશા 22
પંજાબ 24
પોંડિચેરી 12
રાજસ્થાન 16
સિક્કિમ 2
તેલંગાણા 6
તમિલનાડુ 200
ત્રિપુરા 2
ઉત્તરાખંડ 8
ઉત્તર પ્રદેશ 110
પશ્ચિમ બંગાળ 35
કુલ 750
શૈક્ષણિક લાયકાત: Indian Overseas Bank Apprentice Recruitment 2025
ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (ગ્રેજ્યુએશન) અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે.
રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના (NATS) હેઠળ નોંધાયેલા ઉમેદવારો માટે, ગ્રેજ્યુએશનનું પરિણામ 01/04/2021 થી 01/08/2025 ની વચ્ચે જાહેર થયેલું હોવું જોઈએ.
ઉંમર મર્યાદા: Indian Overseas Bank Apprentice Recruitment 2025
અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ
અરજી ફી: Indian Overseas Bank Apprentice Recruitment 2025
એકવાર અરજી કર્યા બાદ અને ફી ચૂકવ્યા પછી તે કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં
ઉમેદવારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં અથવા અન્ય કોઈ સંસ્થામાં અગાઉ એપ્રેન્ટિસશીપ લીધી ન હોવી જોઈએ અથવા એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ સમયાંતરે સુધારેલા એપ્રેન્ટિસશીપ તાલીમનો અભ્યાસ કરી રહ્યો ન હોવો જોઈએ.
શૈક્ષણિક લાયકાત પૂર્ણ કર્યા પછી એક વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે તાલીમ અથવા નોકરીનો અનુભવ ધરાવતો ઉમેદવાર એપ્રેન્ટિસ તરીકે પસંદગી મેળવવા માટે પાત્ર રહેશે નહીં.