શંખઢોળ વિધિ તથા તિર્થ ભોજન પારડી

શંખઢોળ વિધિ તથા તિર્થ ભોજન પારડી

 

શંખઢોળ વિધિ તથા તિર્થ ભોજન પારડી


પારડી રાજકોટથી લી. સાધુ શ્રી નંદલાલ શિલદાસ કાપડીનાં  માતુશ્રી સ્વ. જયાબેન શિલદાસ કાપડી તા. ૨૧-૧-૨૦૨૪ને રવિવારનાં રોજ રામચરણ પામેલ હતા  તેના મોક્ષાર્થે શંખઢોળ તથા તિર્થભોજન તા. રપ-૧-૨૦૨૪ ગુરૂવારનાં રોજ યોજાય ગયેલ ત્યારે સંતો મહંતો તેમજ દિવંગત ના પરિવાર જનો ની વિશાળ સંખ્યામાં હાજરી આપેલ આ તકે

સંત ભોજન સાંજે ૭.૦૦ કલાકે

સંતવાણી રાત્રે ૯.૩૦ કલાકે યોજાયેલ જેમાં નામી અનામી સંતવાણી આરાધકોએ પ્રાચીન ભજનોનું રસપાન કરાવેલ હતું

મુ:પારડી ગામ, રાજકોટ

સાધુ શ્રી નંદરામ શિલદાસ કાપડી સાધુ શ્રી દિલીપભાઈ નંદલાલ કાપડી તથા કાપડી પરિવારનાં જી’નામ




Post a Comment

Previous Post Next Post