દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાગા ગામે સંત ભોજન ભંડારો યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાગા ગામે સંત ભોજન ભંડારો યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાગા ગામે સંત ભોજન ભંડારો યોજાયો

સ્વર્ગવા સાધુ શ્રી વાલદાસ નારણદાસ હરીયાણી તારીખ  14 1 2024 ના રોજ રામચરણ પામેલ હતા

તેમનો ભંડારો તારીખ 26 1 2024 ના રોજ યોજાયો ગયો

ત્યારે સંતો મહંતો તેમજ દિવંગત ના પરિવારોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી

ત્યારે સંતભોજન તેમજ રાત્રીના ભવ્ય સંતવાણી માં નામી અનામી સંતવાણી આરાધકોએ પ્રાચીન ભજનોનું રસપાન કરાવ્યું હતું

સાધુ શ્રી દિનેશ વાલદાસરીયાણી

સાધુ શ્રી કાશીરામ વાલદાસ હરીયાણી

સાધુ શ્રી ભરત વાલદાસ હરીયાણીના જય સીયારામ

રિપોર્ટ મયારામ દુધરેજીયા જામ રાવલ

Post a Comment

Previous Post Next Post